How to crack Gujarat Police Exam main syllabus

How to crack Gujarat Police Exam 

Gujarat police
Gujarat police 

Gujarat Police main syllabus.

  1. Reasoning and maths 
  2. Gujarat history Bharat history 
  3. Bharat  bandharan (sanvidhan)
  4. Science and technology and general knowledge 
  5. History culture heritage and geography of Gujarat and Bharat 
  6. Current affairs 

ગુજરાત પોલીસ માટે લેટેસ્ટ અગત્યના mcq 

1- બંગાળના પ્રથમ ગવર્નર નું નામ જણાવો - રોબોટ કલાઇવ

2- ભારતના પ્રથમ ગવર્નર જનરલ નું નામ જણાવો - વિલિયમ બેન્ટિક 

3- ભારતના પ્રથમ વાઇસરોય ન નામ જણાવો- લોડ કેનિંગ 

4- ધ એશિયાટીક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના કયા ગવર્નર જનરલના સમયગાળામાં થઈ હતી - વોરન હેસ્ટિંગ 

5- કાયમી જમાબંધી નામની મહેસુલ પદ્ધતિ કોણ અમલમાં મૂકી હતી - કોર્નવોલીસ

૧ નવા ગુજરાત રાજ્યનું ઉદઘટન કોના હસ્તે થયું હતું

  1. રવિશંકર મહારાજ 
  2. સરદાર પટેલ 
  3. જવાલાલ નેહરુ 
  4. ઈન્દુલાલ યાગી

૨ ભાષાના આધારે રાજ્ય નિર્માણની માંગણી અંતર્ગત સૌ પ્રથમ ક્યાં રાજ્યની સ્થાપના કરવામાં આવી ?

  1. આસામ 
  2. ઓડીસા 
  3. આંધ્ર પ્રદેશ 
  4. તમિલનાડુ

૩ આરજી હુકુમત નું વડુમથક જણાવો ?

  1. અમદાવાદ 
  2. સુરત
  3. બનાસકાંઠા 
  4. રાજકોટ

૪ આઝાદી સમયે જમ્મુ કશ્મીરના મહારાજા કોણ હતા ?

  1. નરહરી દેસાઈ 
  2. હરિસિંહ ડોગરા 
  3. રાય ક્રિષ્ના ઢોગરા
  4. રાયકરણ ડોકરા
૫ ભારતમાં તેલંગાણા રાજ્ય ક્યારે બન્યો ?
  1. 2010 
  2. 2014 
  3. 2015 
  4. 2013
છેલ્લા પાંચ પ્રશ્નોના જવાબ કોમેન્ટ કરો .





Comments