LRD Bharti 2023 – ગુજરાત પોલીસ માં કુલ 8000 Constable ની થશે ભરતી

 LRD Bharti 2023 :- મિત્રો, ગુજરાત પોલીસ ભરતી માં 300+ PSI અને 9000 + Police Constable ની વર્ષ 2023 કરવા મા આવશે, આવું નિવેદન ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલ છે





મિત્રો, હાલ તારીખ ૨૧/૦૩/૨૦૨૩ ના ન્યુઝ પ્રમાણે વર્ષ ૨૦૨૩ માટે ૮ થી ૯ હજાર પોલિસ કોન્સટેબલ ની ભરતી કરવામાં આવશે જેની પ્રેકટીકલ પરીક્ષા ઉનાળા બાદ યોજાઈ શકે તેવું જાણવા મળેલ છે.

9 હજાર LRDની ભરતી ક્યારે કરવામાં આવશે?

 આગામી વર્ષ 2023 માં આ LRD ભરતી કરવામાં આવશે.

LRDની ભરતી કોને જાહેર કરી છે?

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.

 

કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી કરી રહેલા ઉમેદવારોની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને તેમની ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સબ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે અરજી કરી રહેલા ઉમેદવારોની ઉંમર 20 વર્ષની હોવી જોઈએ અને તેમની ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Comments