Gujarat ek jhalak - ગુજરાત એક ઝલક

 ગુજરાત એક ઝલક -  GUJARAT EK JHALAK

  • ગુજરાતની સ્થાપના : 1 મે, 1960ના રોજ ‘બૃહદ્ મુંબઈ’ રાજ્યમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ.

  • ઉદ્ઘાટક : રવિશંકર મહારાજ પ્રથમ પાટનગર : અમદાવાદ 
  • વર્તમાન પાટનગર : ગાંધીનગર (11 ફેબ્રુઆરી, 1971થી) 
  • સ્થાન : ભારતના પશ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે 
  • ક્ષેત્રફળ : ક્ષેત્રફળની દૃષ્ટિએ ગુજરાતનું સ્થાન ભારતમાં છઠ્ઠા ક્રમે આવે છે. (રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કશ્મીર પછી અનુક્રમે ગુજરાત આવે છે.)

  • કુલ વિસ્તાર (ક્ષેત્રફળ) : 1,96,024 ચોરસ કિમી, જે ભારતના કુલ ભૂમિ વિસ્તારના 6.19% છે.
  • દરિયાઈ સીમા : 1600 કિમી (અંદાજિત 990 માઈલ) ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. 

Comments